ઉપરવાળાનો હાથ અને હૈયુ બહુ મોટા છે…

આ ટૂંકી વાર્તા - એક નાના બાળક ની સમજદારી અને તેની ચતુરાઈ વિષે છે. 1 min


god-image-9mood

ઉપરવાળાનો હાથ અને હૈયુ: મોટી ઉદારતા અને પ્રેમની કથા

એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઇને કરીયાણાની દુકાને ખરીદી કરવા માટે ગઇ. જ્યારે સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક વેપારીની સામે જોઇને હસતો હતો. વેપારીને બાળકનું આ નિર્દોષ હાસ્ય ખુબ ગમ્યુ. જાણે કે આખા દિવસનો થાક ઉતરતો હોય એમ લાગતુ હતુ.

વેપારીએ બાળકને પોતાની પાસે બોલાવ્યો. બાળક જેવો વેપારી પાસે ગયો એટલે વેપારીએ નોકર પાસે ચોકલેટની બરણી મંગાવી. ઢાંકણ ખોલીને બરણી બાળક તરફ લંબાવી અને કહ્યુ , “બેટા, તારે જેટલી ચોકલેટ જોઇતી હોય એટલી તારી જાતે લઇ લે.” છોકરાએ જાતે ચોકલેટ લેવાની ના પાડી. વેપારી વારંવાર બાળકને ચોકલેટ લેવા કહેતો રહ્યો અને બાળક ના પાડતો રહ્યો.

બાળકની મા દુર ઉભી ઉભી આ ઘટના જોઇ રહી હતી. થોડીવાર પછી વેપારીએ પોતે બરણીમાં હાથ નાંખીને એક મુઠ્ઠી ભરીને ચોકલેટ બાળકને આપી. બાળકે પોતાના બંને હાથનો ખોબો ધરીને વેપારીએ આપેલી ચોકલેટ લઇ લીધી. વેપારીનો આભાર માનીને કુદતો કુદતો પોતાની મા પાસે જતો રહ્યો.

દુકાનેથી પાછી ફરતી વખતે માએ આ બાળકને પુછ્યુ , “બેટા , તને પેલા કાકા ચોકલેટ લેવાનું કહેતા હતા તો પણ તું ચોકલેટ કેમ નહોતો લેતો?” છોકરાએ પોતાનો હાથ માને બતાવતા કહ્યુ , “જો મમ્મી મારો હાથ તો બહુ જ નાનો છે મેં મારી જાતે જ બરણીમાં હાથ નાંખીને ચોકલેટ લીધી હોત તો મને બહુ ઓછી ચોકલેટ મળી હોત પણ અંકલનો હાથ બહુ મોટો હતો એમણે મુઠી ભરીને ચોકલેટ આપી તો મારો આખો ખોબો ભરાઇ ગયો.”

મિત્રો , આપણા હાથ કરતા ઉપરવાળાનો હાથ અને હૈયુ બહુ મોટા છે માટે માંગવાને બદલે શું આપવું એ એના પર છોડી દેવુ જોઇએ. આપણી જાતે લેવા જઇશું તો નાની મુઠી ભરાય એટલુ મળશે અને એના પર છોડી દઇશું તો ખોબો ભરાઇ એટલું મળશે.

સ્ત્રોત: ઈન્ટરનેટ પરથી

વાંચો આ વાર્તા અંગેજી માં!

A woman took her small child and went to the grocery store shopping. The little child was laughing at the merchant while the woman was shopping. The merchant loved this innocent smile of the child. As if the tiredness of the whole day was going away.

The merchant called the child to himself. As a child went to the trader, the trader asked for a chocolate jar from the servant. Opened the lid and extended the jar towards the child and said, ′′ Son, take as much chocolate as you want." The boy refused to take chocolate himself. The merchant repeatedly asked the child to take chocolate and the child denied it.

The mother of the child was watching this incident standing far away. After some time, the merchant himself put his hand in the jar and gave a handful of chocolate to the child. The child took the chocolate given by the merchant by holding in the hollowing the palms by both of his hands. Thanks to the merchant, then He went to his mother.

While returning from the shop, the mother asked this child, "Son, why didn't you take chocolate even if that uncle told you to take chocolates?" The boy said while showing his hand, ′′Mom, my hand is very small, if I would have put my hand in the jar and get chocolates, I would have got very little chocolate but uncle's hand was very big, he gave me chocolate with his hand and he fulls my hollow palms, then my whole palms Filled up with the chocolates."

Friends, God's hand and heart are much bigger than our hands, so instead of asking, we should leave it to them. If we go to take it ourselves, we will get a few in our hollow palms and if we leave it on it, we will get that much full of palms.

Source: from Internet!

adsense


Discover more from 9Mood

Subscribe to get the latest posts sent to your email.


Like it? Share with your friends!

What's Your Reaction?

Lol Lol
0
Lol
WTF WTF
0
WTF
Cute Cute
0
Cute
Love Love
1
Love
Vomit Vomit
0
Vomit
Cry Cry
0
Cry
Wow Wow
0
Wow
Fail Fail
0
Fail
Angry Angry
0
Angry
Unbounded Soul

22, searching for meaning in life.

Hire me for professional programming & Tech support-related work at a reasonable cost!

0 Comments

Leave a Reply

Choose A Format
Story
Formatted Text with Embeds and Visuals
List
The Classic Internet Listicles
Ranked List
Upvote or downvote to decide the best list item
Open List
Submit your own item and vote up for the best submission
Countdown
The Classic Internet Countdowns
Meme
Upload your own images to make custom memes
Poll
Voting to make decisions or determine opinions
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
is avocado good for breakfast? Sustainability Tips for Living Green Daily Photos Taken At Right Moment