માતૃપ્રેમ અને જીવનના તત્વો: એક બાળક અને મગરની હૃદયસ્પર્શી વાર્તા | Gujarati Lekh

જીવનની કઠોર પરિસ્થિતિઓ પાછળ છુપાયેલી પરમાત્માની મહાનતા અને માતૃપ્રેમની સત્યકથા.2 min


માતૃપ્રેમ અને જીવનના તત્વો: એક બાળક અને મગરની હૃદયસ્પર્શી વાર્તા
માતૃપ્રેમ અને જીવનના તત્વો: એક બાળક અને મગરની હૃદયસ્પર્શી વાર્તા
માતૃપ્રેમ અને જીવનના તત્વો: એક બાળક અને મગરની હૃદયસ્પર્શી વાર્તા (પ્રેરણાદાયી ગુજરાતી વાર્તા)

સરોવરના કિનારા પાસે એક નાનુ બાળક રમી રહ્યુ હતુ. થોડે દુર બેઠેલી એની માં આ બાળકને જોઇ રહી હતી. અચાનક એક મગર બહાર આવી, બાળક તો એની મસ્તીમાં રમી રહ્યુ હતું મગરે બાળકનો પગ પકડ્યો.

દુર બેઠેલી માં નું ધ્યાન જ હતું એણે કુદકો મારીને બાળકના હાથ પકડી લીધા. એક બાજુ મગર અને બીજી બાજું માં……પેલી સ્ત્રીએ પોતાની તમામ તાકાત લગાવીને બાળકને મગરના સકંજામાંથી મુક્ત કર્યું. પરંતું આ ખેંચતાણમાં પેલી સ્ત્રીના તિક્ષ્ણ નખ બાળકના હાથમાં લાગી જવાથી એના હાથમાંથી લોહી નીકળતું હતું. નાના બાળકને એ નહોતું સમજાતું કે એક માં મને કઇ રીતે લોહી-લુહાણ કરી શકે? મારી માને મારો જરા પણ વિચાર નહી આવ્યો હોય ?

બાળકની આંખમાં પ્રશ્ન વાંચી ગયેલી માતાએ કહ્યુ કે બેટા મને ખ્યાલ છે કે તું મારા પર ગુસ્સે છે, મારા મોટા નખથી તારા હાથની ચામડી ઉતરી ગઇ છે અને તને ખુબ પીડા થાય છે એ પણ હુ સમજી શકું છું. પણ બેટા તને કદાચ અત્યારે નહી સમજાય તું બહું નાનો છે હજુ . મારે તને બચાવવો હતો અને મારી પાસે આ માટે બીજો કોઇ વિકલ્પ જ નહોતો.

આપણા જીવનમાં પણ ઘણી એવી ઘટનાઓ બને છે ત્યારે આપણે પણ પરમાત્મા પ્રત્યે નારાજ થઇ જઇએ છીએ. આપણને એવું લાગે છે કે ભગવાન તે કંઇ આવા હોતા હશે જે મને આવું દુખ અને પીડા આપે છે? આપણું પણ પેલા નાના બાળક જેવું જ છે . હાથ પર પડેલા વિખોળીયાને યાદ કરીને રડ્યા કરીએ છીએ એ તો સાવ ભુલી જ જઇએ છીએ કે આ નાની એવી પીડાના બદલામાં હું બચી ગયો છું


English translation for the same story:

A little kid playing near the lake shore. Sitting a little far away her mother was watching this baby. Suddenly a crocodile came out, the child was playing in his fun, the crocodile caught the child’s leg.

The mother sitting far away was the only one to notice; she jumped and grabbed the baby’s hands. Crocodile on one side and on the other…… The woman gave all her strength to free the baby from the crocodile’s clutches. But in this pull, the woman’s sharp nail was attached to the baby’s hand, her hand bleeding. Little kid didn’t understand how one can make me bleed? My mother hasn’t thought about me at all.

The question read in the eyes of the child, mother said Son, I think you are angry with me, my big nails have skin on your hand, and I also understand that you are in pain. But son, you probably don’t understand now that you are still very small. I wanted to save you, and I had no other option for this.

When many such incidents happen in our lives, we also become angry with God. We feel like God would it be something that gives me such pain and pain? Ours are also just like that little child. We cry remembering the separation on our hands, we forget that I have survived in exchange for this small pain.


Hindi Translation for the same story:

एक छोटा बच्चा झील के किनारे खेल रहा था। थोड़ी दूर पर बैठी उसकी माँ बच्चे को देख रही थी। अचानक, एक मगरमच्छ बाहर आया, बच्चा उसके साथ खेल रहा था, और मगरमच्छ ने बच्चे का पैर पकड़ लिया।
दूर बैठी माँ का ध्यान बच्चे पर था और वह उछलकर उठी और उसने बच्चे का हाथ पकड़ लिया।

एक तरफ मगरमच्छ और दूसरी तरफ माँ… महिला ने बच्चे को मगरमच्छ के चंगुल से छुड़ाने के लिए अपनी पूरी ताकत लगा दी। लेकिन इस संघर्ष में महिला के तीखे नाखून बच्चे के हाथ में धंस गए, जिससे उसके हाथ से खून बहने लगा। छोटे बच्चे को यह समझ में नहीं आया कि एक माँ मुझे कैसे खून दे सकती है?

मेरी माँ ने मेरे बारे में भी नहीं सोचा?
माँ ने, जो बच्चे की आँखों में प्रश्न पढ़ चुकी थी, कहा, “बेटा, मैं जानती हूँ कि तुम मुझसे नाराज़ हो। मैं समझ सकती हूँ कि मेरे बड़े नाखूनों के कारण तुम्हारे हाथ की त्वचा उतर गई है और तुम्हें बहुत दर्द हो रहा है।” लेकिन बेटा, अभी शायद तुम समझ न पाओ। आप अभी भी बहुत युवा हैं. मुझे तुम्हें बचाना था और मेरे पास कोई और विकल्प नहीं था।

जब हमारे जीवन में ऐसी कई घटनाएँ घटती हैं, तो हम भी ईश्वर से नाराज़ हो जाते हैं। हमें ऐसा लगता है कि भगवान भी कुछ ऐसा ही होगा जो हमें इतना दुख और तकलीफ देता है? हम भी उस छोटे बच्चे की तरह हैं। हम अपने द्वारा झेले गए घावों को याद करके रोते हैं, लेकिन हम यह पूरी तरह भूल जाते हैं कि इस छोटे से दर्द के बदले में हमें बचाया गया है।

adsense


Discover more from 9Mood

Subscribe to get the latest posts sent to your email.


Like it? Share with your friends!

What's Your Reaction?

Lol Lol
0
Lol
WTF WTF
0
WTF
Cute Cute
0
Cute
Love Love
0
Love
Vomit Vomit
0
Vomit
Cry Cry
0
Cry
Wow Wow
0
Wow
Fail Fail
0
Fail
Angry Angry
0
Angry
Gujarati Baal Vartao

I will write Short stories in Gujarati, Hindi and English (Languages)

0 Comments

Leave a Reply

Choose A Format
Story
Formatted Text with Embeds and Visuals
List
The Classic Internet Listicles
Ranked List
Upvote or downvote to decide the best list item
Open List
Submit your own item and vote up for the best submission
Countdown
The Classic Internet Countdowns
Meme
Upload your own images to make custom memes
Poll
Voting to make decisions or determine opinions
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
is avocado good for breakfast? Sustainability Tips for Living Green Daily Photos Taken At Right Moment