આ ગુજરાતી લેખો પેપરલેસ પબ્લિકેશન એવા લોકો માટે છે જેમણે ગુજરાતી પુસ્તકો, કવિતા, વાર્તાઓ વાંચવાનો શોખ હોય. જેમાં તમે વાંચી શકો છો, ગુજરાતી બાલ વાર્તા, જીવનના અનુભવો, પ્રેરણાદાયી વાતો, હાસ્ય અને રમુજ થી ભરેલા ટુચકાઓ, તાજેતર વલણ વિષે, ધર્મ અને આધ્યાત્મિકતા વિષે, તમારા મનપસંદ સુંદર કવિતા અને કામ માં આવે તેવા લેખોનું સંગ્રહાલય અહીંયા જ છે. તમને મજા પડે એવા લેખો તમે વાંચી શકો છો અને અમારી સાથે શેર પણ કરી શકો છો.
તમે પણ આ વેબસાઈટ પર સાઇન અપ કરી અમને લેખ સબમિટ કરી શકો છો જેને સેલ્ફ પબ્લીશ રીતે (એટલે કે જાતે જ) પ્રકાશિત કરી શકાશે! અમારી મોડરેટર ટીમ જરૂર પડશે તો નાના-મોટા સંપાદન કરવામાં તમને જરૂર થી મદદ કરશે.