ચંચળ મન અને અભિપ્રાયો માં બદલાવ
આ એક ટૂંકો કિસ્સો છે, આ કિસ્સાની વાત વાંચ્યા પછી દરેક પળ માટે, દરેક વાત માટે, તમારો વિચાર દ્રષ્ટિકોણ બદલાઈ જશે.
આ એક ટૂંકો કિસ્સો છે, આ કિસ્સાની વાત વાંચ્યા પછી દરેક પળ માટે, દરેક વાત માટે, તમારો વિચાર દ્રષ્ટિકોણ બદલાઈ જશે.
"દુનિયામાં કોઈ હસી ને મર્યુ તો કોઇ રડીને મર્યું, પણ જીવન તો એનું જ સફળ કહેવાય જે કાંઈક બનીને મર્યું."
ધૈર્ય, લગન અને સ્ફૂર્તિ થી જીવન માં આગળ વધી શકાય છે, તે જ સફળતાની ચાવી છે!
જીવનમાં દરેક નિર્ણય વ્યક્તિના નથી હોતા, કોઈક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે.