ગોઠવણ
"દુનિયામાં કોઈ હસી ને મર્યુ તો કોઇ રડીને મર્યું, પણ જીવન તો એનું જ સફળ કહેવાય જે કાંઈક બનીને મર્યું."
"દુનિયામાં કોઈ હસી ને મર્યુ તો કોઇ રડીને મર્યું, પણ જીવન તો એનું જ સફળ કહેવાય જે કાંઈક બનીને મર્યું."
ધૈર્ય, લગન અને સ્ફૂર્તિ થી જીવન માં આગળ વધી શકાય છે, તે જ સફળતાની ચાવી છે!
જીવનમાં દરેક નિર્ણય વ્યક્તિના નથી હોતા, કોઈક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે.
જીવનના સિક્કાને બે બાજુઓ હોય છે, જે પરિણામ દુઃખ સર્જે - એ જ પરિણામ સુખ સર્જે.